Anish Banwa ( Career Counsellor ) has been working as a teacher since last ten years he has worked with 2 schools and 3 educational institutes today he is playing the role of Director in KARMA INSTITUTE Junagadh
START YOUR JOURNEY WITH USInstitute History (ઇન્સ્ટિટ્યૂટનું ઇતિહાસ)
Karma Institute ની સ્થાપના એ ઉદ્દેશ સાથે થઈ હતી કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેર — દરેકને ગુણવત્તાસભર કમ્પ્યુટર ટ્રેનિંગ સહેલાઈથી મળી રહે.
ગયા કેટલાક વર્ષોમાં અમે:
100+ થી વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક ટ્રેનિંગ આપ્યું
Basic થી લઈ Advance Software સુધી વિવિધ કોર્સ શરૂ કર્યા
Practical Lab System અને Modern Teaching Tools નો ઉપયોગ શરૂ કર્યો
Skills + Career Growth ને ધ્યાનમાં રાખીને નવો કોર્સ સ્ટ્રક્ચર બનાવ્યો
આજે Karma Institute એક વિશ્વાસપાત્ર નામ બની ગયું છે
Mission – Vision – Values
Mission (અમારું મિશન)
વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું, પ્રેક્ટિકલ આધારિત અને કરિયર-ઓરિયન્ટેડ કમ્પ્યુટર શિક્ષણ પૂરૂં પાડવાનું, જેથી તેઓ Digital India ના યુગમાં આગળ વધી શકે.
Vision (અમારી દ્રષ્ટિ)
જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વિશ્વાસપાત્ર, પ્રોફેશનલ અને અદ્યતન કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકાસ પામવું.
Values (અમારા મૂલ્યો)
Quality Education – ઉચ્ચ સ્તરનું જ્ઞાન
Practical Skills – માત્ર થિયરી નહીં, વાસ્તવિક પ્રેક્ટિકલ
Honesty & Support – પારદર્શિતા અને વિદ્યાર્થી સહાય
Growth Mindset – વિદ્યાર્થીના કરિયરને પ્રથમ પ્રાથમિકતા.